હેડિંગ
નામ
તારીખ
શુભેચ્છા
HEADING
॥ જન્મદિવસની શુભેચ્છાઓ ॥
નામPERSON NAME
જન્મ તારીખDD/MM/YYYY
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!
ઓનલાઈન જન્મદિવસ કાર્ડ કેવી રીતે બનાવવું?
અમારા Birthday Card Maker ટૂલની મદદથી તમે માત્ર ૨ મિનિટમાં તમારા મિત્રો કે પરિવાર માટે સુંદર અને HD ક્વોલિટીના જન્મદિવસ કાર્ડ બનાવી શકો છો. આ ટૂલ વાપરવું એકદમ મફત છે.
મુખ્ય વિશેષતાઓ:
- ૨૦+ આકર્ષક ડિઝાઈન અને થીમ્સ ઉપલબ્ધ છે.
- પોતાનો ફોટો અપલોડ કરી તેને ઝૂમ અને સેટ કરી શકાય છે.
- ૧૫ થી વધુ તૈયાર ગુજરાતી શુભેચ્છા સંદેશાઓ.
- Full HD (High Definition) માં ડાઉનલોડ કરવાની સુવિધા.
- મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેમાં સપોર્ટેડ.
કાર્ડ બનાવવાની રીત:
સૌ પ્રથમ તમારી પસંદગીની સ્ટાઈલ પસંદ કરો, ત્યારબાદ નામ અને તારીખ નાખો. તમારો મનપસંદ ફોટો અપલોડ કરો અને તેને બરાબર એડજસ્ટ કરો. છેલ્લે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને તમારું પર્સનલ બર્થડે કાર્ડ સેવ કરો.